પહેલું પગથિયું….આભાર

આભાર વિશાલભાઇ,
સૌ પ્રથમ તમારો આભાર માની હું આગળ વધીશ…તમે ખૂબ જ સુંદર કામ ક્ય્રુ છે, મારા જેવા નવોદિત મિત્રો કે જેને આજના આ નેટ જગતમાં કૈક કહેવા માટે આટલા સરળ,અલગ, ઝડપી અને અસરકારક મંચની જરુર હતી, છેલ્લા બે માસના સતત પ્રયાસ પછી પણ હું સફળ થયો નહોતો…સરવાળે મારો એક સવારે ” દિવ્ય ભાસ્કર ” નો શ્રી હિમાંશુ કિકાણીનો લેખ મારે કામ આવ્યો ( himanshu.kikani@gmail.com ) તેમ્ણે જણાવ્યા પ્રમાણે હું તમારા સુધી પહોંચી શક્યો ! અને મારા આશ્ચર્ય વચ્ચે તમે કલમ અને કોમ્યુટર નવો ચીલો ચાતરી ર્મારું કામ ખૂબ સરળ કરી આપ્યું! તમે “ચુપચાપ” પ્રશંસનીય કામ કરી રહ્યા છો,ક્યાંય કશોય ઉહાપોહ નહિ!.. એક ગુજરાતી તરીકે માત્ર હું જ નહિ અમે સૌ ગુજરાતી તમારા માટે ગર્વ અનુભવીએ છીએ. અમે તમારી સાથે જ રહીશું…તમારા તમામ સ્વપ્નો સાકાર થાય અને તમે ગુજરાત-ભારતનું નામ રોશન કરો એવી દિલી શુભેચ્છા…ફરી એકવાર તમારો, શ્રી હિમાંશુભાઈનો આભાર માનું છું.

કમલેશ પટેલ  

5 Comments so far

  1. Mr WordPress on April 6th, 2008

    Hi, this is a comment.
    To delete a comment, just log in, and view the posts’ comments, there you will have the option to edit or delete them.

  2. કમલેશભાઇ,

    આપે નવો બ્લોગ ચાલુ કર્યો એ માટે ખુબ ખુબ ધન્યવાદ અને આપની પાસેથી સારા સારા લેખોની અપેક્ષા રાખુ છુ. આપ પણ અન્ય લોકોની જેમ જ આપણી માતૃભાષાની સેવા કરતા રહો એ જ શુભેચ્છા.

    વિશાલ મોણપરા

  3. Ishver Desai on September 24th, 2008

    Dear Sir,
    I read from Divya Bhasker that Bhagvadgomandal is now online, but could not find it. Is it really online?
    Awaiting your reply. Thanks IMD

  4. kmqube on September 24th, 2008

    Respected Ishaverbhai desai,

    Thanks for writting mail.

    yes, Bhagvadgomandal is online.you please click on the link below

    http://www.bhagavadgomandalonline.com/

    and Gyankosh will be online soon.The help link will be as below…please note that it is on the net by Pravin Prakashan, Rajkot.

    http://www.bhagavadgomandalonline.com/help.html

    so, go online and enjoy.

    with regards.

    kamlesh

  5. lavji gabani on October 7th, 2008

    ભાગવ્દ ગોમન્દલ વિશે હિમન્શુ કિકાનિ નો લેખ વાચિ ખુબજ અનન્દ થયો.આવ સારા લેખ કિકાનિ ભાઇ હમેશા લખ્તા રહે તેવિ આમારિ ખુબજ

Leave a reply

Powered By Indic IME