શબ્દસ્પર્શ

મિત્રો !

તમને અહીં અવરનવર શબ્દદેહે મળવાનું થતું હતું.

હવેથી હું નિયમિત તમને નીચે આપેલ લિંક  પર ક્લિક કરવાથી નવા સ્થળે મળીશ.

જ્યાં બધું જ છે વાર્તા - કવિતા- રહસ્યકથા- અને કેટલીક નવી-જૂની  વાતો, નવી રીતે, મારી રીતે !

તો અચૂક પધારો મારા નવા બ્લોગ ઉપર.

તમારી મુલાકાત અને પ્રતિભાવની હું આતુરતાપૂર્વક રાહ જોઈશ.

નવા નામ સાથે -  શબ્દસ્પર્શ 

http://kcpatel.wordpress.com/

આભાર

કમલેશ પટેલના

પ્રણામ

1 Comment so far

  1. કમલેશભાઇ,
    નમસ્કાર્!
    ખરેખર જે શબ્દ સ્પર્સે નહીં તે શબ્દ નુ સાહિત્ય ની દુનિયા માં ભલા શું કામ?
    તમારી સાહિત્ય યાત્રા ને આગળ ધપાવો,બેસ્ટ ઑફ લક!

    પ્રવિણ કે.શ્રીમાળી
    http://yuvarojagar.gujaratiblos.com
    http://kalamprsadi.gujaratiblogs.com

Leave a reply

 Type in